STORYMIRROR

yogesh Pandya

Abstract

3  

yogesh Pandya

Abstract

વોરિયર્સ

વોરિયર્સ

1 min
180

કોઈ પૂછે કે, કેવું રહ્યું કોરોનાનું વર્ષ ?

તો, ઘરથી શરૂ થયેલી સફર, 

બોર્ડર પર આવી અટકી,


વાઇરસથી શરૂ થયેલી સફર,

વોરિર્યસ પર આવી અટકી,


ગલીમાં જતાં રોકતાં બહિષ્કાર કરી,

હાથ જોડી આપણને અટકાવતાં,


વિનંતીથી સમજ આપતા, જો સમજે તો જતા કરતા,

અને, ન સમજતા તો, મીઠી સજા આપતા,


અંતે, તાલીના ગડગડાટ સાથે શરૂ થયેલી,

લાકડીના ખડખડાટ સાથે થંભી ગયેલી એ ગલી, એ વોરિર્યસ મિત્ર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract