Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod

Inspirational Thriller

4  

Minaxi Rathod

Inspirational Thriller

વણવાની હતી

વણવાની હતી

1 min
324


ચૂંદડી ઓઢી લાજમાં રહેવાની હતી,

અંધારે કયાં કોઈને કૈ દેખવાની હતી !


ધખતાં હોય ચૂલાંમાં હાથ ને ઓરતા,

ફૂંકી ફૂંકી રોજ ધૂણો સહેવાની હતી !


ઈચ્છાઓનાં અસબાબની ઊંચી ઉડાન,

આસમાનને રોજ શું તાકવાની હતી !


થોડું ભૂલું, છોડુંને કરું નજર અંદાજ,

તારતાર મૌનથી ચૂંદડી વણવાની હતી !


પાલવથી પ્યારું ઘરચોળું હો'કે પાનેતર,

'ઝીલ' જાત નિચોવી રંગ ભરવાની હતી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational