STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Romance

3  

Shraddhaben Kantilal Parmar

Romance

વળગાડ

વળગાડ

1 min
138

તારા તે પ્રેમનો વળગાડ ચઢ્યો છે

જ્યાં જોઉં ત્યાં તું ને તું દેખાય છે

આ તે કેવો નશો મારી આંખે ચઢીયો છે


અરીસો હું જોઉં અને નજર તું આવે છે

સ્મિત તારા ચેહરે મલકતું જોયું

દિલનો ઘાયલ હું થઈ જાવ છું


દરેક ક્ષણ તારામાં જ ખોવાય જાવ છું

તું સામે આવે ત્યારે દિલની ધડકન

જોરજોરથી ધડકવા લાગે છે


તારો એહસાસ મારી લાગણીમાં અનુભવાય છે

શબ્દો ઓછા લાગણી વધુ છલકી જાય છે,

તારું ના હોવું મારી જિંદગી અધૂરી કરી જાય છે


આ તે તારું કેવું વળગાડ છે ?

જ્યાં જોઉં ત્યાં તું જ દેખાય છે

દિલના એકએક ધબકારે તારું નામ સંભળાય છે

તારાથી મારું જીવન લખાય છે

તારા પ્રેમનો વળગાડ વળગ્યો છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance