STORYMIRROR

Bhavna Bhatt

Classics

3  

Bhavna Bhatt

Classics

વિરલાને આવકાર ...

વિરલાને આવકાર ...

1 min
411




આખા જગતમાં આજ, જેના દીર્ઘ ડંકા વાગતા,

ભય ત્યજી ને લોક, રાતો રાત શાંતિની નિંદર માણતા.


વિરલો આવ્યો છે જાણીને ઉભી પૂંછડીએ ભાગતા,

સામે મળે તો આવો વિરલાને આવકાર આપતા.


જો નામ દેતા વિરલાનું, રોતા બાળક બંધ થઈ જાય છે,

જોતા શત્રુદળ ના ગાત્રો ઢીલા થઈ જાય છે.


ધ્રુજે ધરા દુશ્મનોની, રક્ષક છે વિરલો આ ધરાનો,

આ સૃષ્ટિનો શેર આવા વિરલા ને આવકાર છે.


ખોટો બતાવે ના રોફ, ના ખોટા કોઈ ને રીબાવે,

નવલોહિયા જુવાન એવા વિરલા ને આવકાર છે......


Rate this content
Log in

Similar gujarati poem from Classics