STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

વિજ્ઞાન

વિજ્ઞાન

1 min
226

આવ્યું વિજ્ઞાન,

ને લાવ્યું નવું જ્ઞાન,

આપે સૌને નવી નવી જાણ,


પ્રત્યારોપણ કરી માનવીમાં પૂરે પ્રાણ,

યોગ્ય ઉપયોગ લાવે જિંદગીમાં સુધાર,

અયોગ્ય ઉપયોગ કરે જિંદગીનો વિનાશ,

યુક્રેન અને રશિયાનું યુદ્ધ છે એની મિસાલ,


વિજ્ઞાન એટલે અસ્તિત્વમાં રહેલા

સત્ય ને સાબિત કરવું,

પણ સત્ય છે ઈશ્વર ને આભારી,

એ વાત રાખો મનમાં સંઘરી,


વિજ્ઞાન ને કારણે આવ્યું પ્રદૂષણ,

તેના જ કારણે દુષ્કાળ આવી શકે ભીષણ,

અયોગ્ય ઉપયોગ બગાડે માનવીની દશા,

યોગ્ય ઉપયોગ આપે નવી દિશા,


સતોષાઈ માનવીની જ્ઞાન પિપાસા,

સમજે તો વિકાસ ઘણો આ વિજ્ઞાનના દ્વારે,

અયોગ્ય ઉપયોગ તો વિનાશ ઘણો આ વિજ્ઞાનના દ્વારે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational