STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

વીતેલી પળો યાદગાર બની ગઈ

વીતેલી પળો યાદગાર બની ગઈ

1 min
150

વીતેલી પળો યાદગાર બની ગઈ,

કોણ જાણે એ કેટલા પાઠ ભણાવી ગઈ,


સમયનું મૂલ્ય એ શીખવાડી ગઈ,

પળ પળ છે કિંમતી એ જ્ઞાન આપી ગઈ,


નિષ્ફળતા સફળતા સિક્કાની બે બાજુ છે,

એ અમૂલ્ય શિખામણ એ આપી ગઈ,


સદગુણોથી જીવનને મહેકાવી ગઈ,

આનંદથી હૈયું એ છલકાવી ગઈ,


ઘણાંયે બોધપાઠો એ શીખવી ગઈ,

જીવન જીવવાની રીત બતાવી ગઈ,


દુઃખમાં એ તક દેખાડી ગઈ,

સુખનો જશ્ન મનાવી ગઈ,


વીતેલી પળો યાદગાર બની ગઈ,

જાણે મનમાં આશા પ્રગટાવી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational