વીર સપૂતો
વીર સપૂતો
સ્વજનો છોડી સરહદે જઈ ઊભા છે વીર સપૂતો,
વતન કાજે શહીદી વહોરવા ઊભા છે વીર સપૂતો,
તિરંગાની શાન બનીને લપેટાઈ છે વીર સપૂતો !
સ્વજનો છોડી સરહદે જઈ ઊભા છે વીર સપૂતો,
વતન કાજે શહીદી વહોરવા ઊભા છે વીર સપૂતો,
તિરંગાની શાન બનીને લપેટાઈ છે વીર સપૂતો !