STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

વિચાર

વિચાર

1 min
217

વિચારો બહુ આવ્યા ને 

વિચારોમાં અટવાયો !


વિચાર કરે કે 

ક્યાં વિચારોમાં ફસાયો ?


જિંદગી છે ચાલ્યા કરે

હવે વિચારોમાં નહીં પણ

રચનાત્મક કરવું...


એકલા પડશો તો

વિચારોમાં અટવાશો,


પ્રવૃત્તિશીલ રહેવું

એ માનવની પ્રકૃતિ હોવી જોઈએ..

બોલો હવે

વિચારો કરવા સારા કે ખરાબ ?

દરેક દરેક વ્યક્તિએ 

અલગ અલગ અભિપ્રાય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama