વાતો - 85
વાતો - 85
વરસાદ જે પડે અનરાધાર,
રુકી રુકીને કે પછી લગાતાર,
વરસતો એ સૌને એક સમાન,
ન માંગતો આધાર કાર્ડ કે પેન,
નાના છોડવાથી માંડી મોટા ઝાડ
એક જ સરખી લેતો એ સંભાળ,
ભલને એ હોય કાંટાવાળા છોડ,
કે ફળ ને ફૂલ આપનારા ઝાડ,
કેવો અનેરો કુદરતી નિયમ,
થઈ રહે એનું પાલન કાયમ.
