STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

3  

Mulraj Kapoor

Inspirational Others

વાતો - 48

વાતો - 48

1 min
192

આનંદ એ આભાસનું નામ, 

 શોધે જેને છે જગ તમામ,  

જે સાથે છે, પાસે છે છતાંય, 

 નથી જ મળતું એતો ક્યાંય, 


છે અંદર ને શોધવું બહાર, 

કેમ કરીને લાગે એ પાર, 

કસ્તુરીની શોધમાં હરણ, 

શોધતું રહે એ આમરણ,


જયારે દુઃખ એ અનુભવ છે, 

જે બધા પાસે ભરપૂર છે, 

કોઈ ને હાથે, કોઈ સાથે છે, 

પણ પોટલાં તો બધા માથે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational