STORYMIRROR

Nikita Panchal

Romance

4  

Nikita Panchal

Romance

વાત છે

વાત છે

1 min
353

તારું રૂઠવું કે મને મનાવવું એ અલગ વાત છે, 

પણ તારું મારા ઉપર હક કરવું એ વાત છે. 


તારું વાત કરવું કે ના કરવું એ અલગ વાત છે, 

પણ તારું મને ઈશારામાં કંઈ કહેવું એ વાત છે.


તારું મને ચાહવું કે ના ચાહવું એ અલગ વાત છે,

પણ તારું મને પિત્ઝા જેટલું ચાહવું એ વાત છે.


તારું મને પામવું કે ના પામવું એ અલગ વાત છે, 

પણ તારું મને આઇસક્રીમની જેમ મેળવવું એ વાત છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance