ઉર્મિલા
ઉર્મિલા
લક્ષ્મણજી પણ
સજોડે જ
વનવાસ ગયા હતા !! -
પણ,
ઊર્મિલા સાથે નહીં,
ઊર્મિલાપૂર્વક....!
લક્ષ્મણજી પણ
સજોડે જ
વનવાસ ગયા હતા !! -
પણ,
ઊર્મિલા સાથે નહીં,
ઊર્મિલાપૂર્વક....!