STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Others

3  

Kaushik Dave

Drama Fantasy Others

ઉનાળાની મોજ

ઉનાળાની મોજ

1 min
121

ભર ઉનાળામાં ધૂળની ડમરીઓ

અમે ધૂળવાળા થયા જો

લાગે કે વાદળો આવશે !

કાશ વરસાદ લાવશે જો !


છેતરીને વાદળો પળવારમાં

વિખેરાઈ જાય જો

પરસેવાથી ભીનાં અમે

એકબીજાને જોતાં જો,


પંખા નીચે બેસીને

મોજ માણતા હોય

પંખાનો પવન ના અડે

બાલ્કનીમાં બેસતા હોઈએ

ધીરે ધીરે મંદ મંદ પવનમાં

ઉનાળાની મોસમ માણતા હોય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama