ઉજવણી ના દિવસો
ઉજવણી ના દિવસો
ઉજવો ઉજવણીના દિવસો
લાવો ખુશીઓની મહેફીલ
વિશ્વ વન દિવસ ઉજવીએ
વુક્ષો વાવીએ અને તેને સાચવીએ
જંગલોને જીવંત રાખીએ
વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ
પ્રદૂષણ ને દૂર હટાવીએ
હવા ને શુદ્ધ રાખીએ
વન્ય પ્રાણી દિવસ ઉજવીએ
પ્રાણીઓનું રક્ષણ કરીએ
ઉદ્યાન ને પ્રોત્સાહન આપીએ
જૈવ વિવિધતા દિવસ ઉજવીએ
જીવોની સારસંભાળ લઈએ
દેશને વિકસિત કરીએ
