STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Others

3  

Prahladbhai Prajapati

Inspirational Others

ઉધારના હિસાબો

ઉધારના હિસાબો

1 min
27.2K


રોજના કાવાદાવા ને વેર ઝેરની આગે છે

અનીતિની ઉધારીએ સાજીસી શઠ ખોરી



કલા ગામે વસાવી પ્રેમ નામે હવસખોરી

ઈચ્છાધારી હેતુએ ગરજ મટીને વૈદ વેરી


એક સંસાર લૈ લવ લાવરીએ છે ભજવ્યો

અડધા પડધાના તેર તોડયા સાત સાંધ્યા


ભરપેટે જમ્યા પછી ભુખ્યાની કરી અદેખી

વસાવી લૈ સત્તાએ સંપત્ત્તિ સીમા બહારની


મેરીએ ખાઈ પી ચૌરાહે ખાંભીએ મુકાવા

મુખિયો થૈ સાત પેઢી ઉગારવા દેશ લૂંટ્યો



ઉધારેલા જન્મથી અંત સુધીના સરવાળા

ખતવણી પુરી કરી એની સૌ નકલો મૂકી


ઉધારના હિસાબો લૈ પરત ચૂકવે અંત વેળા

જર્જરિત હાલે દેહના દુખે જૂઠાં જંતર વગાડે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational