તૂટી પડો
તૂટી પડો
આજ છે વખત લ્યા તૂટી પડો,
અથાક મહેનત વડે મંડી પડો,
નહીં મરે ફરી આ મોકો યુવાન,
આજ છે સમય લડી મારો,
કહેવાય છે ના જાય કદી ,
મહેનત એરે માટે વિચારો ના,
બસ મહેનતમાં ખપી મારો,
મરશે મોકો દરેકને આ વખતે,
બસ લો પુસ્તક ને તૂટી પડો.
આજ છે વખત લ્યા તૂટી પડો,
અથાક મહેનત વડે મંડી પડો,
નહીં મરે ફરી આ મોકો યુવાન,
આજ છે સમય લડી મારો,
કહેવાય છે ના જાય કદી ,
મહેનત એરે માટે વિચારો ના,
બસ મહેનતમાં ખપી મારો,
મરશે મોકો દરેકને આ વખતે,
બસ લો પુસ્તક ને તૂટી પડો.