Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

સંદીપ ચૌધરી- અાંજણા

Inspirational

3  

સંદીપ ચૌધરી- અાંજણા

Inspirational

તું

તું

1 min
375


અંતરના અભરખા તારા અભરાઈએ ધુળ ખાશે,

મનની વાત મહેંકાવી દે બાગ નિયમ યાદ રાખ,


અંદરના કીવાડ તું તારી જાતે જ ઉઘાડ,

સમયને માપવાનું છોડી તું આપવાનું રોજ રાખ,


વાત હોય સહીયારી તો તું સૌની સાથે ચાલ,

સ્વમાન તારુ પ્રથમને થોડું સમર્પણ પણ રાખ,


ભરેલા ઘડા હશે તો છલકાઈ જશે,

વાણી-વર્તન તારુ માપમાં સદાય રાખ,


ઉંચા પગ કરી કયાં કદી મોટું થવાય,

ઉંચા વિચાર તું તારા વહેચતો કાયમ રાખ.


Rate this content
Log in