STORYMIRROR

અજય પરમાર "જાની"

Romance Inspirational

3  

અજય પરમાર "જાની"

Romance Inspirational

તું !

તું !

1 min
217

શબ્દ હું આપું છું, ને વાક્ય બનાવે છે તું !

વિચાર હું કરું છું ને અમલમાં મૂકે છે તું !


વાક્યો ને જોડીને મારા, રચના બનાવે છે તું !

ભૂલ મારી જ્યાં થાય, સુધારીને અલ્પવિરામ મૂકે છે તું !


રસ્તો હું ક્યાંક ભટકી જાવ તો રાહ બતાવે છે તું !

હા, એ રસ્તા પર સાથે નથી ચાલી શકતી તું !

પણ મારી સાથે છે, એવો આભાસ કરાવે છે તું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance