STORYMIRROR

RAKESH SUTHAR

Romance Fantasy

3  

RAKESH SUTHAR

Romance Fantasy

તું શું છે

તું શું છે

1 min
160

મંજિલની સડક

પર્વતની ખડક


ગળાની તરસ

નશાની ચરસ


જિંદગીની લડત

શતરંજની રમત


હથેળીની રેખા

કર્મોના લેખા


સંબંધનો નિબંધ

નિર્ણય પર અકબંધ


સોનાની વરખ

અનુભવીઓની પરખ


ચહેરેથી હતાશ

હૈયાની મીઠાશ


પ્રિત અણધારી

તલવાર બેધારી


મિત્રની વાત

સપનાની રાત


ચા જેવી કડક

ચાંદ જેવી ઝલક


અને છેલ્લો એ વરસાદ

કે પછી વાતનો વિવાદ ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance