STORYMIRROR

ISHAN PANCHAL

Romance

4  

ISHAN PANCHAL

Romance

તું સાગર હું કિનારો

તું સાગર હું કિનારો

1 min
199

તું છે ઘુરવતો સાગર ને હું છું તારો કિનારો,

તું છે અનંત આકાશ ને હું છું તારી કિનારો,


તારું હદય છે વિશાલ ને હું છું તારો ધબકાર,

તું છે મારુ મન ને હું તારો વિચાર,


તું તો વહે છે અવિરત ને હું તારામાં સમાણી,

તારા પ્રેમને પામીને હું ફૂલી ના સમાણી,


તને પામીને મારા અસ્તિત્વને ભૂલી,

તું છે અવિરત અનંત, ને હું છું તારો કીનારો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance