Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya

Romance

3  

Meenaz Vasaya

Romance

તું મારી રંગોળી

તું મારી રંગોળી

1 min
230


તું સુંદર રંગોળી, હું તારો રંગ

જીવન પર્યંત રહેવું મારે તારે સંગ,


તારા પવિત્ર અસીમ પ્રેમથી મહેકે મારું અંગ અંગ,

જીવન જીવવાનો આપ્યો તે સુંદર ઢંગ,


તું મારી રંગોળીને હું તારો રંગ

હું તારી દોર તું મારો પતંગ,


જીવનમાં તારા થકી છે ઉલ્લાસ ઉમંગ,

સાથે મળી જીતી લેશું જીવનનો જંગ,


આપણા જીવનનો ચકચકીત દર્પણ જોઈ

લોકો પણ રહી જશે દંગ

તું મારી રંગોળી હું તારો રંગ,

જીવનભર આપણે રહેશું સંગ સંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance