Rohit Prajapati
Romance
જીવે છે તું મારામાં,
જ્યાં સુધી મારો શ્વાસ છે તારામાં,
આ માર્ગ જ એવો છે રાધા,
જિંદગી વીતી જાય અંધારામાં,
તોય મને વસુધા તણો સહારો મળ્યો,
જ્યારે તું જ્યોત બની ભળી મારામાં.
જવું છે
ચિંતાનો વિષય ...
તમારા ગયા પછી
વંદન છે..
એક લલકાર
મન થાય છે...
તમને જોયા પાછ...
કરોમાં
તારું જીવન
એ તો છે
વાંક ન હતો, છતાં બદનામ થયા અમે .. વાંક ન હતો, છતાં બદનામ થયા અમે ..
પ્રેમના સમુદ્રમાં ડૂબકી મારીને .. પ્રેમના સમુદ્રમાં ડૂબકી મારીને ..
એ આજે ખાલી આભાસ બનીને રહી ગયો... એ આજે ખાલી આભાસ બનીને રહી ગયો...
લાગણીને શબ્દો સાથે ન જોડો .. લાગણીને શબ્દો સાથે ન જોડો ..
લાગણીનાં કોઈ મોલ નથી .. લાગણીનાં કોઈ મોલ નથી ..
લાગણી એ સ્નેહની રજૂઆત .. લાગણી એ સ્નેહની રજૂઆત ..
લાગણીઓથી ભીંજાઈને તેમાં થતો ધીમો ધીમો વરસાદ છે .. લાગણીઓથી ભીંજાઈને તેમાં થતો ધીમો ધીમો વરસાદ છે ..
જોવા તારો ચહેરો .. જોવા તારો ચહેરો ..
અકબંધ લાગણી બનીને રહીશ.. અકબંધ લાગણી બનીને રહીશ..
સૂનું પડશે જ્યારે હૃદય આંગણ .. સૂનું પડશે જ્યારે હૃદય આંગણ ..
અંતમાં આજ શબ્દોને શબ્દોની જરૂર નથી.. અંતમાં આજ શબ્દોને શબ્દોની જરૂર નથી..
બસ સામેથી હવે કોઈ ટોકતું નથી .. બસ સામેથી હવે કોઈ ટોકતું નથી ..
શબ્દોની જરૂરિયાત કયાં વરતાય છે .. શબ્દોની જરૂરિયાત કયાં વરતાય છે ..
તું મળે અને હું કંઈ બોલી ન શકું... તું મળે અને હું કંઈ બોલી ન શકું...
મારી આંખોમાં તારી યાદોની તરંગો .. મારી આંખોમાં તારી યાદોની તરંગો ..
શું એક કફન અને ચાર લાકડાં માટે દોડે છે .. શું એક કફન અને ચાર લાકડાં માટે દોડે છે ..
કૂંપળ ફૂટયા કેવા પ્રણયના એ આંખમાં છલકાય છે .. કૂંપળ ફૂટયા કેવા પ્રણયના એ આંખમાં છલકાય છે ..
બની તારા પ્રેમમાં પાગલ .. બની તારા પ્રેમમાં પાગલ ..
આ વર્ષાબિંદુ ભીંજવે તન મનને .. આ વર્ષાબિંદુ ભીંજવે તન મનને ..
શ્વેત પ્રકાશ જેમ સાત રંગોનું મેઘધનુષ્ય રચવા .. શ્વેત પ્રકાશ જેમ સાત રંગોનું મેઘધનુષ્ય રચવા ..