STORYMIRROR

imran cool *Aman* Poetry

Inspirational

3  

imran cool *Aman* Poetry

Inspirational

તું કર વિચાર..!

તું કર વિચાર..!

1 min
7

છે અનુભવ જીવનમાં અનેક,

તો નિષ્ફળતાનો, ન કર તું વિચાર..!


કરવી છે જો તારે કોઈ નવી શરૂઆત,

તો અનુભવ ઉપર, કર તારો વિચાર..!


પથ પર હોય ભલે તારા, કાંટાળો જાળ,

અનુભવ ત્યારે દેશે, તને નવા વિચાર ..!


હથેળીની રેખાનો, ખાલી સહારો છે સાવ ફોગટ,

પણ કર હવે તું, તારી બાજુઓ પર વિચાર...!


અનુભવ અને મહેનતનો 'અમન' સાથ છે નિરાળો,

બંનેને સાથે રાખી, બસ કર તારી મંઝિલનો વિચાર..!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational