STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

તું જ મારી ખુશી

તું જ મારી ખુશી

1 min
356

તું જ મારી આશા છે ને

તું જ મારી નિરાશા

તું જ મારુ સપનું છે ને

તું જ મારું આપણું


તું જ મારી સાંજ છે ને

તું જ મારી ઉગતી સવાર 

તું જ મારો રંગ છે ને

તું જ મારો ઉમંગ


તું જ મારી આન છે ને

તું જ મારી શાન

તું જ મારી હસી છે ને

તું જ મારી ખુશી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance