Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

તું અને હું

તું અને હું

1 min
273


તું અને હું મનની આશ અને શબ્દોની વાત

તું અને હું સવાર ની મજા અને સાંજની વાત


તું અને હું શરૂઆતનો સાથ અને મનની મુલાકાત

તું અને હું સાથ અને સહકારથી ભાવના


તું અને હું મિત અને સ્મિતનો મીઠો અહેસાસ

તું અને હું સ્નેહનો સાથ ને સહકારનો સથવારો


તું અને હું મનનો સ્વભાવ અને આદતોનો ઉપયોગ

તું અને હું મનનો માળો અને થોડો ન્યારો


તું અને હું પળની મૌસમ સંગાથની વાત

તું અને હું મનની આશ અને શબ્દોની વાત


Rate this content
Log in

Similar gujarati poem from Romance