Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pooja Patel

Inspirational

3  

Pooja Patel

Inspirational

ટેકનોલોજીના ફાયદા

ટેકનોલોજીના ફાયદા

1 min
135


કામ હજાર

આરામ છે હરામ

ટેન્શન મને !


ઓફિસ કામ

થયું મોબાઈલથી

એક સાથે સો.


ઘટી છે મારી

અવરજવરથી

પગનાં સોજાં.


રસોઈ સાથે

મિટિંગ મબલખ

ટાઈમ બચ્યો !


જલ્દી થઈ છું

કામથી હું નવરી

હાશ શાંતિ છે !


ટેકનોલોજીના

ફાયદા જ ફાયદા

ઊઠાવો લાભ !


Rate this content
Log in