STORYMIRROR

Kalpesh Vyas

Drama

3  

Kalpesh Vyas

Drama

તો સવાર પડી

તો સવાર પડી

1 min
1.3K




ચાંદ-તારા સફેદ પડદાની પાછળ છુપાઈ ગયા

... તો સવાર પડી


ધુમ્મસથકી દૂરના વૃક્ષો ઝાંખા દેખાવા લાગ્યા

.... તો સવાર પડી


પાંદડા પર મોતીરુપી ઝાકળ દેખાવા લાગ્યા

... તો સવાર પડી


સૂરજે ડુંગરો વચ્ચેથી ડોક્યુ કરી અજવાળું કર્યુ

... તો સવાર પડી


સુરજની કોમલ કિરણો ધરતી પર પડવા લાગી

...તો સવાર પડી


પક્ષીઓનો કલરવ સંભળાવા લાગ્યો

...તો સવાર પડી


આ વાંચીને આંખો સામે એ ચિત્ર દેખાયુ

...તો સવાર પડી!



Rate this content
Log in

Similar gujarati poem from Drama