'તમે' થી 'તું'
'તમે' થી 'તું'
સંબંધો ગૂંથ્યાં છે એવા કે,
દરેક પળે એ પોતાનું લાગે.
તોયે લાગણીમાં એજ સ્વપ્ન
સુંવાળું લાગે કે જયાં...
'તમે' કરતા 'તું' વ્હાલું લાગે
બાકી તો આ જગત ખાલું લાગે.
સંબંધો ગૂંથ્યાં છે એવા કે,
દરેક પળે એ પોતાનું લાગે.
તોયે લાગણીમાં એજ સ્વપ્ન
સુંવાળું લાગે કે જયાં...
'તમે' કરતા 'તું' વ્હાલું લાગે
બાકી તો આ જગત ખાલું લાગે.