Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

તમે મળવા આવો

તમે મળવા આવો

1 min
613

તમે મળવા આવો તો મને સારું લાગે,

આ સામેનું આકાશ મને મારું લાગે, 

આ પક્ષીનું ગાવું મને સારું લાગે,

તેનો મીઠો ટહુકો પ્યારો લાગે,

આ ભમરાની ભાત મને સારી લાગે,

તેની ભમવાની વાત ન્યારી લાગે,

આ ઝરણાંની જાત મને સારી લાગે,

તેની મીઠી યાદો મને પ્યારી લાગે,

આ તુલસીનો ક્યારો મને સારો લાગે,

તેની ફરતે દીવડાઓ ન્યારા લાગે,

આ ફૂલની પાંદડીઓ મને સારી લાગે,

તેની સુંદર સૌરભ મને પ્યારી લાગે.

Rate this content
Log in

Similar gujarati poem from Romance