STORYMIRROR

Bharat Kumar Sharma

Inspirational

3  

Bharat Kumar Sharma

Inspirational

તમે અને હું

તમે અને હું

1 min
235

સરખો નથી સમય મારો તારો

તોય ખુશ તમે અને હું,


બદલાવ હતો મારો તમારો

તોય ખુશ તમે અને હું,


વિચારોની વૈવિધ્યતા મારી તારી

તોય ખુશ તમે અને હું,


સમજાય જિંદગી અલગ તારી મારી

તોય ખુશ તમે અને હું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational