STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

તક લઈને આવી અવસર

તક લઈને આવી અવસર

1 min
285

આ તક લઈને આવી અવસર,

રંગો બધા ભેગા મળી બની જાય રંગોળી નવતર,

અંતરથી જાગે માનવી તો,

સફળતા મળે અક્સર,


નિષ્ફળ નથી જતી ક્યારેય કોઈ દુઆ,

લાવે સાથે એ હંમેશા ખુશીઓનું લશ્કર,

જીવન બની જશે સ્વર્ગ તણું ધામ,

જો હૈયે હશે લાગણીનું ભરપૂર સરવર,


જીતી જઈશ તું જિંદગીનો જંગ અક્સર,

મળી જશે તારા સત્કર્મોનું વળતર,

રાખીશ જો તું પુરુષાર્થ ને તારી સહિયર,

ખીલી જશે ફૂલ પણ,

ભલે ને હોય,

ગમે તેવી જમીન બંજર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational