STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

તિરસ્કાર

તિરસ્કાર

1 min
217

તિરસ્કાર જીવન બનાવે એકલું ને અધૂરું

પ્રેમથી જો મળે એકબીજા જન

દૂર થાય કલેશ મીઠાં સૌના મન,

તિરસ્કાર જીવન બનાવે એકલું ને અધૂરું,


મળે નહીં સંપ કે સહકાર

એના જીવનનો નહીં કોઈ આધાર

તિરસ્કાર જીવન બનાવે એકલું ને અધૂરું,


જીવનમાં પ્રગતિ એ જ કરે

જેના હૃદય પર પ્રેમ વસે

તિરસ્કાર જીવન બનાવે એકલું ને અધૂરું,


બાળપણથી જેને નહીં કોઈ સંગ

માનવતા નહીં હોય એને અંગ

તિરસ્કાર જીવન બનાવે એકલું ને અધૂરું,


નાના નાના કલેશ ભરેલા મન

એ કાયમ જુદા પાડે જન જન

તિરસ્કાર જીવન બનાવે એકલું ને અધૂરું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational