Khvab Ji
Tragedy
તિરાડને
અફવા
સાબિત કરવા માટે,
નષ્ટ કરવા,
દીવાલને
કડડભૂસ
થવું પડ્યું...!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ
જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે.. જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે..
સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય .. સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય ..
વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે. વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે.
It is not easy to do the things.. It is not easy to do the things..
વેઠી ગણીયે વેદના ભીતર ભરી ભરી, કિંતુ હ્રદય નું દર્દપણ થમતું નથી હવે. ભુલા પડેલાં ભાગવાં લાગ્યાં મારા... વેઠી ગણીયે વેદના ભીતર ભરી ભરી, કિંતુ હ્રદય નું દર્દપણ થમતું નથી હવે. ભુલા પડેલાં...
'ખાઈ ને આવ્યો છું હું ઘણી બધી ઠોકર, એટલેજ બન્યો છું હું રંગમંચ નો જોકર.' પોતાના અંગત દુખો ભુલાવી લોક... 'ખાઈ ને આવ્યો છું હું ઘણી બધી ઠોકર, એટલેજ બન્યો છું હું રંગમંચ નો જોકર.' પોતાના ...
હતું હજુ તો ચાલવું ઘણું અમારે પણ હવે, અધૂરી રાખી ને સફર આ હંસલો ઊડી જશે. જો દૂર દૂરથી હુકમ જવાનો આવશ... હતું હજુ તો ચાલવું ઘણું અમારે પણ હવે, અધૂરી રાખી ને સફર આ હંસલો ઊડી જશે. જો દૂર ...
સીમની સાથે સગપણ જૂનું, જાતને પાછી જોડી લઈએ. ડામર નીચે ધરબાયેલાં, પગલાંઓને દોડી લઈએ. સીમની સાથે સગપણ જૂનું, જાતને પાછી જોડી લઈએ. ડામર નીચે ધરબાયેલાં, પગલાંઓને દોડી લ...
ઉંડા ઉતરેલા જળમાં હવે ચાંચ ક્યાં ડૂબે છે કોઇની, રોજ રોજ આંખોમાં વહેતી જળનામે નદીયુ લોહીની, ફાટેલી ધર... ઉંડા ઉતરેલા જળમાં હવે ચાંચ ક્યાં ડૂબે છે કોઇની, રોજ રોજ આંખોમાં વહેતી જળનામે નદી...
કાંટાઓથી ભરેલા આ માર્ગમાં, મને અેેમ થાય કે ગુલાબ બનીને પથરાવ. કકળાટ ભર્યા આ જીવનમાં, મને અેેમ થાય કે... કાંટાઓથી ભરેલા આ માર્ગમાં, મને અેેમ થાય કે ગુલાબ બનીને પથરાવ. કકળાટ ભર્યા આ જીવન...
સો - સો મણની વેળ વિતાવી રાત અંધારી રડી, ઈચ્છાને પડખે રાખીને હાથ આવતાં દડી, સમજણની સાથે રહીને તું વચન... સો - સો મણની વેળ વિતાવી રાત અંધારી રડી, ઈચ્છાને પડખે રાખીને હાથ આવતાં દડી, સમજણન...
સાવ સીધો હોય રસ્તો ,હોય મંજિલ પણ નજીક, તે છતાં ત્યાં પ્હોચવામાં વાર પણ લાગી શકે ! ઘાવ તાજો હોય તો એન... સાવ સીધો હોય રસ્તો ,હોય મંજિલ પણ નજીક, તે છતાં ત્યાં પ્હોચવામાં વાર પણ લાગી શકે ...
Who was rich, only they. . Who was rich, only they. .
પ્રેમ, હર્ષ, શોક, લાગણી અને દર્દ; બધું કાગળ પર ઉતારવા કવિ થયો છું. પ્રેમ, હર્ષ, શોક, લાગણી અને દર્દ; બધું કાગળ પર ઉતારવા કવિ થયો છું.
છે પથ્થર બનેલો બરફનો કરી નાખ, પછી ના કહેતો અહમ્ ઓગળે ના. બને ત્યાં સુધી બારણેથી વળાવો, ગરીબાઈ ઘરમાંથ... છે પથ્થર બનેલો બરફનો કરી નાખ, પછી ના કહેતો અહમ્ ઓગળે ના. બને ત્યાં સુધી બારણેથી ...
મંજૂર જો થૈ જાય તું, આ આયખું આખું ધરું, ગુસ્સો તજી સમજણ તણાં આ તાંતણા જોડો હવે. મંજૂર જો થૈ જાય તું, આ આયખું આખું ધરું, ગુસ્સો તજી સમજણ તણાં આ તાંતણા જોડો હવે.
મને મારી દશા ક્યારેય સમજાતી નથી, પણ; નજરમાં તું મળે તો થાય સિતારા હૃદયમાં. ભલે હો ઘર અમારું છત વિનાન... મને મારી દશા ક્યારેય સમજાતી નથી, પણ; નજરમાં તું મળે તો થાય સિતારા હૃદયમાં. ભલે હ...
'વણઝારાની જેમ કેટ કેટલું ભટક્યા તોયે, ક્યાંય ઠરીને ઠામ ન થઇ શક્યા અમેતો.' જીવનમાં ઠેર ઠેરની ઠોકર ખાધ... 'વણઝારાની જેમ કેટ કેટલું ભટક્યા તોયે, ક્યાંય ઠરીને ઠામ ન થઇ શક્યા અમેતો.' જીવનમા...
લકવો થ્યો છે જાતીને, ખુલ્લા પગલે હરતો થા. છોડી દે બાધા ફાધા, ખુદમાં ઇશ્વર રટતો થા. લકવો થ્યો છે જાતીને, ખુલ્લા પગલે હરતો થા. છોડી દે બાધા ફાધા, ખુદમાં ઇશ્વર રટત...
મૃત્યુ પછીતો બધાં રડે છે, સ્વજન માટે, પણ જીવતાં માટે રડવું કોઈ ભુલ નથી. હોય જો જીવનસાથી ના ચેહરા પર ... મૃત્યુ પછીતો બધાં રડે છે, સ્વજન માટે, પણ જીવતાં માટે રડવું કોઈ ભુલ નથી. હોય જો જ...