તે વિન્ડો સીટ !
તે વિન્ડો સીટ !


તે બેઠી હતી સામે,
મારી એકદમ સામે..
હું જોતો હતો તેને
નિહાળતો હતો તેને
તેની તે નખરાળી લટો ને
તે પણ બેબસ હતી મારી જેમ,
તેના ગુલાબી ગાલ ને સ્પર્શવા,
તેના કોમળ હોંઠો ને પામવા.
હું જોતો હતો તેને
તેની તે માસૂમ આંખો ને
તેની આંખોની માસૂમિયત,
જેના લીધે મારી સફર મીઠી બની ગઈ...!