Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Sarita Tank

Inspirational Others

3  

Dr.Sarita Tank

Inspirational Others

તે જ છે તું

તે જ છે તું

1 min
33


અમૃત ગંગા જે પામવી હતી,

તે જ છે તું.

હર એક ચહેરામાં ઝંખતી હતી,

તે જ છે તું.


જીવનમાં જે પામવાની ઝંખના હતી,

તે જ છે તું.

ડૂબતાનો કોઈ કિનારો શોધતી હતી, 

તે જ છે તું.


હાસ્ય સોહામણું શોધતી હતી,

તે જ છે તું.

દોષ-દ્રષ્ટિની શૂન્યતા પામવી હતી,

તે જ છે તું.


 નજર સમક્ષ દ્રશ્યમાન નથી,

 આમ છતાં, જે પામવાની ઝંખના હતી,

 હે ઈશ્વર ! ......... તે જ છે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational