STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

તારો સહકાર

તારો સહકાર

1 min
3

તમારો સહકાર કામ મારું દીપાવી જશે,

ભાગ્ય પણ મારો સાથ નિભાવી જશે,


બસ સતત સહકાર આપવાનું રાખો મને,

નસીબને પણ મારી સાથે ફાવી જશે,


હાથમાં આપી દો હાથ તમારો જીવનમાં,

કારમી હારમાં પણ જીત મારી સંભવી જશે,


તૂટી ગઈ છે મારી વિશ્વાસરૂપી માળા,

તારો સાથ વિશ્વાસના મોતીની માળા પરોવી જશે,


હું છુંની તારી સાથે તારું આ વાક્ય,

મારી દરેક મુસીબતને હંફાવી જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance