STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

તારી યાદો

તારી યાદો

1 min
353

તારી યાદોની વાતોની મુલાકાતમાં હું છું

તારી મુલાકાતનાં માહોલનાં મનમાં હું છું,


તારી આંખોનાં ઈશારાનાં અહેસાસમાં હું છું

તારી મીઠાશનાં મૌનનાં મિલનમાં હું છું,


તારા સબંધમાં સથવારનાં સાથમાં હું છું

તારા દિલનાં દરિયામાં દિલદાર હું છું,


તારી મહેફિલનાં મોસમમાં સ્મિત હું છું

તારી જિંદગીનાં વિચારોમાં વાચા હું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama