STORYMIRROR

Vanaliya Chetankumar

Romance Tragedy

3  

Vanaliya Chetankumar

Romance Tragedy

તારી યાદમાં

તારી યાદમાં

1 min
403

પળ પળ રાહ જોઈ તારા માટે

પળ પળ રડતી રહી તારા માટે,


તારા સ્મરણમાં સજતી રહી

તારા સ્મરણને ગુંજતી રહી,


હૈયું મારું ધબકાવતી રહી

હૈયાને મનાવતી રહી,


આંખોને મલકાવતી રહી

આંખોને રડાવતી રહી,


વિચારને વિચારતી રહી

વિચારને વાગોળતી રહી,


સપનાંને સજાવતી રહી

સપનાંને સૂવડાવતી રહી,


મનને મનાવતી રહી

મનને મુરઝાવતી રહી,


તારા દિલને મારા દિલ સાથે જોડીને ધબકાવતી રહી

જીવનને તારા નામથી મઢાવતી રહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance