STORYMIRROR

shekhar kharadi

Classics Inspirational Others

3  

shekhar kharadi

Classics Inspirational Others

તારી યાદ

તારી યાદ

1 min
81

પાંદડા ફરકી ગયા

તારી શ્વાસોના સહારે...


છાંયડા છવાઈ ગયા

તારી રેશમી ઝુલ્ફોને સહારે..


ઝરણા વહી ગયા

તારી અશ્રુના સહારે...


રસ્તા દોરી ગયા

તારી પગદંડીના સહારે...


'શેખર'નું હૃદય ખીલી ગયું

 કાવ્યના સહારે...


કાવ્ય લખાઈ ગયું

તારી યાદોના સહારે...


Rate this content
Log in

Similar gujarati poem from Classics