Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

𝓚𝓲𝓽𝓽𝓾❤️ 𝑷𝒐𝒆𝒕𝒓𝒚

Romance

4.0  

𝓚𝓲𝓽𝓽𝓾❤️ 𝑷𝒐𝒆𝒕𝒓𝒚

Romance

તારી યાદ

તારી યાદ

1 min
198


તારી યાદ આવે છે એક ઝાપટું વરસી જાને

વરસાદના ટીપાં કોઈને મારી યાદ આવી જાય


બારે માસ વિહરમાં આંસુ વરસાવું છું,

આજે આ મનને ટાઢક આપવા તું વરસી જાને


ઘણું બધું કહેવું છે એમને

તું વરસે તો એક મુલાકાત લેવી છે એમની


Rate this content
Log in

Similar gujarati poem from Romance