STORYMIRROR

Nikita Panchal

Romance

3  

Nikita Panchal

Romance

તારા વગર

તારા વગર

1 min
195

સફર તો ઘણાં છે મારા જીવનનાં તારા વગર,

કરવા છે જીવનનાં એ સફર પૂરાં તારા વગર.


ખુશ રહેવાનો પ્રયત્ન કરું છું તારા વગર,

ખુશીને વેર છે મારી સાથે તારા વગર.


રહેવું ગમે છે હવે એકાંતમાં તારા વગર,

છતાં સૂનું લાગે છે હવે બધું તારા વગર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance