STORYMIRROR

Satish Sakhiya

Inspirational

3  

Satish Sakhiya

Inspirational

તારા પ્રેમમાં

તારા પ્રેમમાં

1 min
13.2K


પાગલ થયો છું તારા પ્રેમમાં,

શાયર થયો છું તારા પ્રેમમાં.

હતો સાવ સીધો ને સરળ, 

શેતાન થયો છું તારા પ્રેમમાં. 

હતો નિર્મળ ઝરણાં સમ,

કપટી થયો છું તારા પ્રેમમાં.

હતો બિન્ધાસ્ત ને બેફિકર,

ચિંતિત થયો છું તારા પ્રેમમાં. 

હતો 'સતીષ' બે રંગ ભવ,

રંગીન થયો છું તારા પ્રેમમાં. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational