STORYMIRROR

Rita Patel

Romance

3  

Rita Patel

Romance

તારા ઇન્તજારની

તારા ઇન્તજારની

1 min
205

આદત કેવી રીતે બદલું તારા ઇન્તજારની,

એક એજ તો આશ છે મારા જીવવાની,


મળીશ નહિ તું મને છતાં પણ તને જ જંખુ છું,

બસ આજ તો ખુશ્બૂ છે દિલમાં તારા પ્યારની.


Rate this content
Log in

Similar gujarati poem from Romance