STORYMIRROR

Kajal Henia

Inspirational Others

4  

Kajal Henia

Inspirational Others

તાપણું

તાપણું

1 min
890

વયોવૃદ્ધ દાદીમાને પૌષ માહની કડકડતી ઠંડી ખૂબ ગમે,

જીવથીએ વ્હાલા પૌત્ર જોડે દાદી તાપણું તાપણું રમે.


શિખવે પાઠ સઘળા સંપ તણા રોજેરોજ,

પછી, મારું કે તમારું નહીં બાળક આપણું આપણું રમે.


સુખસાહ્યબી સઘળી છે મનની મોહજંજાળ,

સમજાયા પછી વારસદાર તમામ આંગણું આંગણું રમે.


જોઈ પ્રજવલિત જ્યોતિ સંપ તણી સઘળાં ગામે,

ને કિલબીલાટી તાપણું કુંટુંબનું સૌને ઉજળું ઉજળું ગમે.



साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Inspirational