તાન્કા: ઝરણાં ન્યારા
તાન્કા: ઝરણાં ન્યારા
1 min
247
મોટાં થૈ ખારાં,
શેં બનીએ ? રૈ નાના,
મીઠાં, વહ્યાં સારા.!
વડાઈ-દંભ શોભે
નૈં, છૈ ઝરણાં ન્યારા !