Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mayur Rathod

Inspirational

3  

Mayur Rathod

Inspirational

સ્વીકાર્યું છે

સ્વીકાર્યું છે

1 min
163


મેં ઘણીવાર વિચાર્યું છે,

વિચારીને ઘણું નિભાવ્યું છે,


મેં ક્યાં કોઈ પાસે કંઈ માગ્યું !

ભાગે મળ્યું એટલું સ્વીકાર્યું છે,


આમ મન મેલી ક્યાં અચાનક ચાલ્યા ?

હો એટલે તો મન કહે ત્યાં પહોચાયું છે,


તારા જવાની કેવી તો આ વેળા આવી ?

શું હૈયું ખોલીને ક્યાં રડાયું છું ?


માનવ મૂલ્યતા આંકવાનું બંધ કરો,

જે કોઈ જે મળે તે સૌ સવાયું છે,


જે જીવાડે એજ વખત આવતા મારે,

શું આ વાયુ કે પ્રાણવાયુ છે !


દાદ મેળવાની ઈચ્છા તો હવે કેવી !

વિચાર્યા પે'લા શું કંઈ લખાયું છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational