સ્વછતા
સ્વછતા
હાથ પગ સ્વચ્છ રાખો
શરીર પણ પોતાનું સ્વચ્છ રાખો,
જમતા પહેલાં હાથ ધોવો,
હાથ પોતાના સાબુથી ધોવો,
પોતાનું શરીર સ્વચ્છ રાખવું,
હું અને મારું તું અને તારું,
હંમેશા કરતાં રહો મારું તારું,
ક્યારેક તો કરો કોઈ સારું કામ,
ભારત દેશને સ્વચ્છ બનાવો,
સ્વચ્છ કરીશું સ્વચ્છ રહીશું,
અમે ગંદકીને દૂર કરીશું,
ભારત દેશને રળિયામણો કરીશું,
આવો હાથમાં હાથ મીલાવીને
આપણા ગામને સ્વચ્છ કરીએ,
નિયમિત રીતે સફાઈ કરીશું,
ગંદકીને દૂર ભાગાડીશું,
ભણવામાં હોંશિયાર ના થઈએ,
તોય સફાઈમાં તો હોંશિયાર થવાય,
આપને ગંદકીને દૂર કરીએ,
બીજાને ગંદકી ન કરવા દઈએ,
સોનાની જેમ ચમકશે આપની દુનિયા,
બધાથી સુંદર થશે આપણી દુનિયા,
ચાલો એક નવી શરૂઆત કરીએ,
ગંદકીને ચાલો દૂર ભગાડીએ,
રોજ આપણે સ્નાન કરવું,
આપણે હંમેશા સ્વસ્થ્ય રહેવું.
