STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

સ્વભાવનું મેનેજમેન્ટ

સ્વભાવનું મેનેજમેન્ટ

1 min
171

આખો દિવસ ગુપચુપ ને પછી થાય મનમેળ

જીવનમાં ચાલ્યા કરે, કરો સ્વભાવનું મેનેજમેન્ટ,


ઊંચા અવાજે બોલે તો બનીએ આપણે નમ્ર

સરળ જીવવા માટે, કરો સ્વભાવનું મેનેજમેન્ટ,


કરે લાલ આંખો તો સામો જવાબ આપવો !

જેવા સાથે તેવા બનીને, કરો સ્વભાવનું મેનેજમેન્ટ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama