STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

સ્વાતંત્ર્ય દિન

સ્વાતંત્ર્ય દિન

1 min
204

રંગબેરંગી તોરણો બંધાવીએ,

ઝગમગ ઝગમગ દિપકો પ્રગટાવીને,

૧૫મી ઓગસ્ટનો પર્વ હરખથી ઉજવીએ,


દેશભક્તિના મધુર ગીતો લલકારીએ,

ઘર ઘર ત્રિરંગાને માનથી લહેરાવીને,

૧૫મી ઓગસ્ટનો પર્વ હરખથી ઉજવીએ,


શહીદોની કુરબાનીને સલામ કરીએ,

આઝાદીના લડવૈયાઓને બિરદાવીને,

૧૫મી ઓગસ્ટનો પર્વ હરખથી ઉજવીએ,


જય હિંદ, જય ભારતના નારા લગાવીએ,

દેશને વફાદાર રહેવાના શપથ ખાઈને,

૧૫મી ઓગસ્ટનો પર્વ હરખથી ઉજવીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational