STORYMIRROR

Pratiksha Pandya

Inspirational

3  

Pratiksha Pandya

Inspirational

સૂર્ય હાથમાં

સૂર્ય હાથમાં

1 min
204

જીવન મહીં,

ધ્યેય હૈયે વસતું,

દ્રઢ નિશ્ચય

હામે મર્દા તો પ્રાપ્ત 

સિદ્ધિ શિખર હાથે.


સૂર્ય હાથમાં

ઝગતો, મળી સિદ્ધિ

પોબાર પાસાં

જે પરસેવે ન્હાઈ

ચડ્યાં સિદ્ધિ શિખર..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational